PNB Recruitment 2024: પંજાબ નેશનલ બેંકમાં ભરતી કુલ જગ્યા :-8015 પગાર :- 25,000

PNB Recruitment 2024: નમસ્કાર મિત્રો, પંજાબ નેશનલ બેંક દ્વારા પટાવાળા ની ભરતી માટે એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. અને આ ભરતી ની જાહેરાત પંજાબ નેશનલ બેંક. આ ભરતી પટાવાળા ના કુલ 8015 પદો પર જાહેર કરવામાં આવેલ છે.

તમને જણાવીએ કે આ ભરતીમાં ભારતના તમામ લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની તમામ માહિતી અમે તમને નીચે જણાવીશું. પંજાબ નેશનલ બેંક દ્વારા મળેલ માહિતી અનુસાર આ ભરતી ની નોટિફિકેશન માર્ચ 2024 સુધી જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

પંજાબ નેશનલ બેંક દ્વારા આયોજિત પટાવાળા ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને આ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન ની જાહેરાત પછી શરૂ કરવામાં આવશે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરી શકે છે. કેમકે સમય પૂર્ણ થયા પછી ઉમેદવારની કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

વય મર્યાદા

પંજાબ નેશનલ બેંક પટાવાળા ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને તેની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરેલ છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે.

તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમા અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે.

એસી એસટી પી ડબ્લ્યુ ડી તથા મહિલા ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે. આ અરજી ફી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, ઓનલાઇન માધ્યમમાં ભરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

પંજાબ નેશનલ બેંક પટાવાળા ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેને ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા વિદ્યાલય માંથી 10 મુ ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત વિશેની વધારે માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

પંજાબ નેશનલ બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમામ ઉમેદવારી ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની છે.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્વાયરમેન્ટ ના વિકલ્પને પસંદ કરો.
  • અહીં આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આપેલ છે તેને ડાઉનલોડ કરો.
  • એમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે ઓનલાઇન એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી ઓનલાઇન માધ્યમથી જ અરજી ફી ભરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • તેનું પ્રિન્ટ આઉટ કાઢેલો અને સાચવીને રાખો.

Important Link

હોમ પેજ માટે અહીં ક્લીક કરો 
Official websiteઅહીં ક્લીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને PNB Recruitment 2024સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો