Kuvarbai Nu Mameru Yojana Form | કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ભરો

Are you searching for Kuvarbai Nu Mameru Yojana? how to apply for Kuvar bai Nu Mameru Yojana form @ esamajkalyan.gujarat.gov.in અહીંથી અમે કુંવરબાઈનું મામેરું યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપીશું.

Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 12,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.12000 ની સીઘી  બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

esamajkalyan.gujarat.gov.in દ્વારા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈ નુ મામેરુ યોજના નામની યોજના શરૂ કરી છે.

કુંવરબાઈનુ મામેરુ યોજના વિશે માહિતી

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે.

કુંવરબાઈનુ મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- (દસ હજાર) DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

About of Kuvarbai Nu Mameru Yojana

યોજનાનું નામGujarat Kuvarbai nu Mameru Yojana
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત દીકરીઓને
સહાયની રકમ-1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
માન્ય વેબસાઈટesamajkalyan.gujarat.gov.in
હેમપેજક્લિક કરો

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો,

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લો અને જીતો 2.5 લાખનું ઇનામ

કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  1. સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  2. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  3. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  5. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  6. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 આવકમર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે.

Kuvarbai Nu Mameru Yojana Documents 

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો.

[PDF] Download Kuvarbai Nu Mameru Yojana Form 

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કુંવરબાઈ નું મામેરું યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે Kuvarbai Mameru Yojana નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Download Kuvarbai Nu Mameru form PDF (ST – અનુ. જનજાતિ માટે)

Kuvarbai Nu Mameru form PDF (SC – અનુસૂચિત જાતિ માટે)

Kuvarbai Nu Mameru form PDF (OBC – બક્ષીપંચ માટે)

કુંવરબાઈ નું મામેરું યોજના સંપર્ક માહિતી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

કુંવરબાઈ નું મામેરું યોજના હેલ્પલાઇન નંબર

FAQ’s of  Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળે છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં કન્યા ને લગ્ન પછી રૂપિયા 12000/- ની આર્થિક સહાય મળે છે.

Kuvarbai Nu Mameru Yojana નું ફોર્મ કેવી રીતે ભરવાનું?

Kuvarbai Nu Mameru Yojana Form ભરવા સત્તાવાર વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર જવાનું રહશે.

!! gujaratiname.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો