GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 કુલ જગ્યા :- 309 લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 ની જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે . દંત ચિકિત્સા, ઇમરજન્સી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી વગેરે વિવિધ શાખાઓમાં આ પદો માટે ભરતી કરવામાં આવનાર છે. તમને જણાવી દઇએ કે આ અરજી પ્રક્રિયા 15 ડિસેમ્બર, 2023થી શરૂ કરી દેવામાં આવી છે.

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી માં ઉમેદવાર 26/12/2023 થી 1/01/2024 સુધી અરજી કરી શકે છે. GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ની ફોર્મ ભરવા માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી માહિતી નીચે પોસ્ટ માં આપેલશે 

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024:વિગત 

સંસ્થાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટઆસિસ્ટન્ટ પ્રોફેસર 2024
કુલ જગ્યા309
અરજી ફી₹ 100
અરજી કરવાની છેલ્લી તારીખ1/1/2024

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 અરજી ફી

  1. જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી રૂ. 100/-
  2. અનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી લેવાની જરૂર નથી.
  3. અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 લાયકાત 

  1. મામલતદાર, રાજ્ય કર નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર અને પેરામેડિકલની ખાલી જગ્યાઓ સહિતની વિવિધ જગ્યાઓ માટેના પાત્રતા માપદંડો જુદા જુદા છે.

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2024 પોસ્ટ કેટલી ?

પોસ્ટવર્ગખાલી જગ્યા
નેત્રવિજ્ઞાનવર્ગ-120
ડેન્ટીસ્ટ્રીવર્ગ-106
T.B.Chestવર્ગ-112
ઇમરજન્સી મેડિસિનવર્ગ-108
જનરલ મેડિસિનવર્ગ-170
જનરલ સર્જરીવર્ગ-151
પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનવર્ગ-134
બાળરોગવર્ગ-136
મનોચિકિત્સાવર્ગ-102
ત્વચા અને V. Dવર્ગ-107
ઓર્થોપેડિક્સવર્ગ-149
રેડિયોથેરાપીવર્ગ-106
E.N.T.વર્ગ-108

કુલ ખાલી જગ્યાઓ : 

  1. TOTAL જગ્યા : 309

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી 2024 અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ઉપર જવાનું
  • તમારે “Apply Online”  ક્લિક કરવાનું
  • પછી તમને નીચે “Apply Online” ઉપર ક્લિક કરવાનું
  • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવાનું રહેશે.
  • તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
  • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે
  • એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
  • તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

Important Link

વધુ માહતી માટે અહીં ક્લીક કરો 
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહીં ક્લીક કરો 

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો