320+ ગ પરથી છોકરા અને છોકરીના નામ । Baby Names From G in Gujarati

Are You Finding For Baby Names From G in Gujarati । શું તમે ગ પરથી છોકરા અને છોકરીના નામ શોધી રહ્યા છો? Here we are providing Baby Boys & Girls name on G in Gujarati ।  G boy and girl names । ગ અક્ષર પરથી બાળકોના નામ । ગ પરથી બાળકોના નામ.

Baby Names From G in Gujarati

ગ અક્ષરની રાશિમકર
રાશિ બાળકનો ગ્રહવાયુ સ્થિર સકારાત્મક
રાશિ બાળકનો રંગલીલો, કાળો
રાશિ બાળકનો ભાગ્યશલી દિવસરવિવાર, શનિવાર

પરથી છોકરા અને છોકરીના નામ । G letter names for boy hindu latest 2023

પ્રાચીન સમયથી, બાળકના જન્મ પછી નામ રાખવાની પ્રથા હિન્દુ ધર્મમાં ખૂબ પ્રચલિત છે. હિંદુ ધર્મમાં, છોકરાને અર્થપૂર્ણ નામ આપવા પર ભાર મૂકવામાં આવે છે. છોકરા માટે શ્રેષ્ઠ નામ પસંદ કરવાની પ્રક્રિયા હિન્દુ ધર્મના આધારે નક્કી કરવામાં આવી છે.

માનવ જીવનમાં છોકરાનું નામ તેને એક અલગ જ ઓળખ આપે છે. હિન્દુ ધર્મમાં, નામકરણની પ્રક્રિયા વ્યક્તિને અન્ય લોકોથી અલગ પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી કારણ કે તેનું સમગ્ર ભવિષ્ય તેના પર નિર્ભર છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ છેલ્લા ચાર દાયકાથી હિન્દુ ધર્મના લોકો નામકરણની પ્રક્રિયાને મહત્વ આપી રહ્યા છે.

હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે નામ સારું હોવું જોઈએ અને તેનો સકારાત્મક અર્થ હોવો જોઈએ. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે છોકરાનું નામ તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓને અસર કરે છે. છોકરાના વર્તન, સારા અને ખરાબ સ્વભાવના તમામ ગુણો અને ખામીઓ તેના નામમાં પ્રતિબિંબિત થાય છે.

છોકરાનું નામ જન્મ પછી પ્રથમ રાખવામાં આવે છે. નામકરણની આ પ્રક્રિયા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. માતા-પિતા સહિત સંબંધીઓ પણ છોકરાનું નામ રાખવા બાબતે સાવચેત છે.

ગ અક્ષર પરથી છોકરાઓના નામ । Baby Boys & Girls name on G in Gujarati

તમારા માટે અહીંયા આ પોસ્ટમાં આપ આપના છોકરા ( Boys & Girls name form G ) માટે અનોખું નામ રાખી શકો તે માટે આપને  અક્ષર પરથી છોકરાઓના ( G boy and girl names ) કુંભ રાશિ પરથી નામ ની યાદી જણાવાવમાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ગ પરથી છોકરાના નામ । G letter names for boy latest
ગ પરથી છોકરાના નામ । G letter names for boy latest

ગ પરથી છોકરાના નામ । G letter names for boy latest

 • ગૌરવ – Gaurav
 • ગોપાલ – Gopal
 • ગણપતિ – Ganpati
 • ગીરિશ – Girish
 • ગુનજ – Gunaj
 • ગોવિંદ – Govind
 • ગિરધરન – Giridharan
 • ગિરિલાલ – Girilal
 • ગિરીન – Girin
 • ગિરિરાજ – Giriraj
 • ગિરિવર – Girivar
 • ગીતાંશુ – Gitanshu
 • ગીતાશ્રી – Gitashri
 • ગીતેશ – Gitesh
 • જ્ઞાનેશ – Gnanesh
 • ગોબીનાથ – Gobinath
 • ગોકુલ – Gokul
 • ગોપાલ – Gopal
 • ગોપન – Gopan
 • ગણેશ – Ganesh
 • ગગન – Gagan
 • ગમન – Gaman
 • ગુરુદત્ત – Gurudatt
 • ગજદંત – Gajdant
 • ગંધમ – Gandham
 • ગાંધાર – Gandhar
 • ગંધરાજ – Gandharaj
 • ગાંધર્વ – Gandharv
 • ગાંધી – Gandhi
 • ગીરીશંકર – Girishankar
 • ગોપીનાથ – Gopinath
 • ગોરખનાથ – Gorakhnath
 • ગગરજ – Gagaraj
 • ગુલાબ – Gulab
 • ગમિર – Gamir
 • ગૌતમ – Gautam
 • ગૌરહરણ – Gaurharan
 • ગુલમાન – Gulaman
 • ગાંધી – Gandhi
 • ગાંદીવા – Gandiva
 • ગણેહ – Ganeh
 • ગણેન્દ્ર – Ganendra
 • ગણેશન – Ganesan
 • ગંગાધર – Gangadhar
 • ગંગાધરન – Gangadharan
 • ગંગાદત્ત – Gangadutt
 • ગંગેશ – Gangesh
 • ગંગાશા – Gangesha
 • ગંગોલ – Gangol
 • ગણીશા – Ganisha
 • ગણિત – Ganit
 • ગંજન – Ganjan
 • ગણનાથ – Gannaath
 • ગણપત – Ganpat
 • ગન્તવ્ય – Gantavya
 • ગર્ગ – Garg

ગ પરથી નામ છોકરાના હિન્દુ

 • ગરીમાન – Gariman
 • ગર્જન – Garjan
 • ગરુડ – Garuda
 • ગર્વ – Garv
 • ગર્વિશ – Garvish
 • ગરવીત – Garvit
 • ગતીક – Gatik
 • ગૌર – Gaur
 • ગૌરબ – Gaurab
 • ગૌરલ – Gaural
 • ગૌરાંગ – Gaurang
 • ગર્વીત – Garveet
 • ગોપાન – Gopan
 • ગણાધિશ – Ganadheesh
 • ગોધૂળિ – Godhooli
 • ગૌરાંગ – Gaurang
 • ગોવર્ધન – Govardhan
 • ગોચાર – Gochar
 • ગુણજીવન – Gunjeevan
 • ગગનબાલ – Gaganbal
 • ગૌરાંશ – Gauransh
 • ગૌરવ – Gaurav
 • ગૌરેશ – Gauresh
 • ગૌરીક – Gaurik
 • ગૌરીકાંત – Gaurikant
 • ગૌરીનંદન – Gaurinandan
 • ગૌરીનાથ – Gaurinath
 • ગૌરીશ – Gaurish
 • ગૌરીશંકર – Gaurishankar
 • ગૌરીસુતા – Gaurisuta
 • ગૌશિક – Gaushik
 • ગૌતમ – Gautam
 • ગૌતવ – Gautav
 • ગવરા – Gavara
 • ગાવસ્કર – Gavaskar
 • ગાવેશન – Gaveshan
 • ગાવિષ્ટ – Gavisht
 • ગેવી – Gavy
 • ગવ્ય – Gavya
 • ગાયક – Gayak
 • ગાયન – Gayan
 • ગીતમ – Geetham
 • ગીતપ્રકાશ – Geetprakash

Baby Boy Names From G

 • ગેયરાજન – Geyarajan
 • ગિજ્ઞેશ – Gigyansh
 • ગિરધારી – Girdhari
 • ગિરીશ – Gireesh
 • ગિરી – Giri
 • ગિરધર – Giridhar
 • ગોપેશ – Gopesh
 • ગોપી – Gopi
 • ગોપીચંદ – Gopichand
 • ગોપીકૃષ્ણ – Gopikrishna
 • ગોપીનાથ – Gopinath
 • ગોપીનાથન – Gopinathan
 • ગોરખ – Gorakh
 • ગોરલ – Goral
 • ગોરાંક – Gorank
 • ગોલાક – Golak
 • ગ્રામીણ -Gramin
 • ગૌતમી – Gautami
 • ગણકીય – Ganakiya
 • ગૌરહર – Gaurhar
 • ગિરીજાનંદન – Girijanandan
 • ગજેન્દ્ર – Gajendra
 • ગજકરણ – Gajkaran
 • ગજપતિ – Gajpati
 • ગજરૂપ – Gajrup
 • ગજવદન – Gajvadan
 • ગંભીર – Gambheer
 • ગણક – Ganak
 • ગણપતિ – Ganapati
 • ગણરાજ – Ganaraj
 • ગણવ – Ganav
 • ગાંધા – Gandhaa

Hindu Boy Names From G

 • ગાદીન – Gadin
 • ગાદીવા – Gadiva
 • ગગન – Gagan
 • ગગનદીપ – Gagandeep
 • ગગનેશ – Gagnesh
 • ગહન – Gahan
 • ગજાધર – Gajaadhar
 • ગજાનન – Gajanan
 • ગજાનંદ – Gajanand
 • ગજદંત – Gajdant
 • ગજેન્દ્ર – Gajendra
 • ગજકરણ – Gajkaran
 • ગજપતિ – Gajpati
 • ગજરૂપ – Gajrup
 • ગજવદન – Gajvadan
 • ગંભીર – Gambheer
 • ગણક – Ganak
 • ગણપતિ – Ganapati
 • ગણરાજ – Ganaraj
 • ગણવ – Ganav
 • ગાંધા – Gandhaa
 • ગંધમ – Gandham
 • ગાંધાર – Gandhar
 • ગંધરાજ – Gandharaj
 • ગાંધર્વ – Gandharv
 • ગાંધી – Gandhi
 • ગાંધીક – Gandhik
 • ગાંદીરા – Gandira
 • ગન્તવ્ય – Gantavya

ગ અક્ષર પરથી છોકરીઓના નામ । Baby Girls name on G in Gujarati

તમારા માટે અહીંયા આ પોસ્ટમાં આપ આપના છોકરી ( Boys & Girls name form G ) માટે અનોખું નામ રાખી શકો તે માટે આપને ગ અક્ષર પરથી છોકરીઓના ( G Girl and girl names ) કુંભ રાશિ પરથી નામ ની યાદી જણાવાવમાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ગ પરથી છોકરીના નામ । G letter names for Girl latest
ગ પરથી છોકરીના નામ । G letter names for Girl latest

ગ પરથી છોકરીના નામ । G letter names for Girl latest

 1. ગૌરી – Gauri
 2. ગુંજન – Gunjan
 3. ગર્વિતા – Garvita
 4. ગંધાળી – Gandhali
 5. ગગનમાળિકા – Gaganmalika
 6. ગર્ભિણી – Garbhini
 7. ગરીમા – Garima
 8. ગૌરા – Gaura
 9. ગીરજા – Girja
 10. ગૌરવી – Gauravi
 11. ગગના – Gagana
 12. ગગનદીપિકા – Gaganadipika
 13. ગહના – Gahna
 14. ગજગામિની – Gajagamini
 15. ગજલક્ષ્મી – Gajalakshmi
 16. ગજરા – Gajara
 17. ગામિની – Gamini
 18. ગામ્યા – Gamya
 19. ગણક્ષી – Ganakshi
 20. ગણવી – Ganavi
 21. ગાંધા – Gandha
 22. ગાંધલી – Gandhali
 23. ગાંધારી – Gandhari
 24. ગંગા – Ganga
 25. ગુપ્તા – Gupta
 26. ગાયત્રી – Gayatri
 27. ગોલાકી – Golaki
 28. ગર્ભા – Garbha
 29. ગંગાદેવી – Gangadevi
 30. ગંગિકા – Gangika
 31. ગંગોત્રી – Gangotri
 32. ગણિતા – Ganitha
 33. ગન્નિકા – Gannika
 34. ગરાતી – Garati
 35. ગાર્ગી – Gargi
 36. ગરિમા – Garima

Hindu Girl Names From G

 1. ગરિશ્મા – Garishma
 2. ગરવીતા – Garvita
 3. ગાથા – Gatha
 4. ગાથીકા – Gathika
 5. ગાત્રિકા – Gatrika
 6. ગૌહર – Gauhar
 7. ગૌરા – Gaura
 8. ગૌરાંગી – Gaurangi
 9. ગૌરાંકશી – Gaurankshi
 10. ગૌરવી – Gauravi
 11. ગૌરી – Gauri
 12. ગૌરીકા – Gaurika
 13. ગૌરીશા – Gaurisha
 14. ગૌશ્વ – Gaushva
 15. ગૌતમી – Gautami
 16. ગયલ – Gayal
 17. ગાયના – Gayana
 18. ગાયત્રી – Gayatri
 19. ગરજન – Garjan
 20. ગોધૂળી – Godhuli
 21. ગન્ધર્વી – Gandharvi
 22. ગોલમાલ – Golmaal
 23. ગોપાળી – Gopali
 24. ગીરીશા – Girisha
 25. ગરીષ્મા – Garishma
 26. ગૌરાંગી – Gaurangi
 27. ગૌરીશ્રી – Gaurishri
 28. ગીતા – Geeta
 29. ગીતાંજલિ – Geetanjali
 30. ગીતિકા – Geethika
 31. ગીતુ – Geethu
 32. ગીતિકા – Geetika
 33. ગેહના – Gehna
 34. ગેથિકા – Gethika

Baby Girls Names From G

 1. ગિન્ની – Ginni
 2. ગીરા – Gira
 3. ગિરિજા – Girija
 4. ગીરિકા – Girika
 5. ગિરીશા – Girisha
 6. ગીતા – Gita
 7. ગીતાશ્રી – Gitakshree
 8. ગીતાલી – Gitali
 9. ગીતાંશી – Gitanshi
 10. ગીતા – Githa
 11. ગીતિકા – Gitika
 12. ગીતીશા – Gitisha
 13. ગીયાના – Giyana
 14. ગોદાવરી – Godavari
 15. ગોમતી – Gomati
 16. ગોમિતા – Gomita
 17. ગીરિજા – Girija
 18. ગોરાં – Goran
 19. ગોપિકા – Gopika
 20. ગણિકા – Ganika
 21. ગીતિકા – Gitika
 22. ગાંધર્વી – Gandharvi
 23. ગોપી – Gopi
 24. ગોપિકા – Gopika
 25. ગૌરાંગી – Gourangi
 26. ગૌરી – Gouri
 27. ગોવિંદી – Govindi
 28. ગ્રંથા – Granthna
 29. ગ્રીષ્મા – Greeshma
 30. ગૃહલક્ષ્મી – Grhalakshmi
 31. ગ્રીષ્મા – Grishma
 32. ગુડિયા – Gudiya
 33. ગુણવતી – Gunavati
 34. ગુંજના – Gunjana
 35. ગુંજીકા – Gunjika
 36. ગુંજીતા – Gunjita
 37. ગુણશીકા – Gunshika

ગ પરથી નામ છોકરીના હિન્દુ

 1. ગુણ્યા – Gunya
 2. ગુર્જરી – Gurjari
 3. ગણ્યા – Ganya
 4. ગોરીશા – Gorisha
 5. ગોમતી – Gomati
 6. ગરમાલિકા – Garamalika
 7. ગૌલાબ – Gulab
 8. ગોવિંદરાજ – Govindaraj
 9. ગ્રહીશ – Grahish
 10. ગ્રંથિક – Granthik
 11. ગ્રીષ્મ – Grishm
 12. ગૃહીત – Gruhit
 13. ગૃહીત – Gruhit
 14. ગ્રુતીક – Grutik
 15. ગુલાબ – Gulab
 16. ગુલાલ – Gulal
 17. ગુલશન – Gulshan
 18. ગુલઝાર – Gulzar
 19. ગુણજ્ઞ – Gunagya
 20. ગુનાલન – Gunalan
 21. ગુણમય – Gunamay

ગ પરથી છોકરા અને છોકરીના નામ

 1. ગુણરત્ન – Gunaratna
 2. ગુણસેકર – Gunasekar
 3. ગુંજન – Gunjan
 4. ગુણવંત – Gunwant
 5. ગુપિલ – Gupil
 6. ગુપ્તક – Guptak
 7. ગુરચરણ – Gurcharan
 8. ગુરદીપ – Gurdeep
 9. ગુરમન – Gurman
 10. ગુરમાંશુ – Gurmanshu
 11. ગુરમિત – Gurmit
 12. ગુરુમુખ – Gurmukh
 13. ગુરનામ – Gurnam
 14. ગુરસાન – Gursan
 15. ગુરુ – Guru
 16. ગુરુચરણ – Gurucharan
 17. ગુરુદાસ – Gurudas
 18. ગુરુદત્ત – Gurudutt
 19. ગુરુપ્રસાદ – Guruprasad
 20. ગુરુરાજ – Gururaj
 21. ગુરુત્તમ – Guruttam

નોંધ : જો તમને આ નામની યાદી કોઈપણ નામ તમને પસંદ આવ્યું હોય તો Comment Box માં ” Yes ” લખીને અમને જણાવવા વિનંતી અને તમે આ યાદી માંથી નામ પડ્યું હોય તો તે નામ Comment Box માં લખવા વિનંતી. આ માંથી કોઈપણ નામ તમને ખબર હોય ને અમારી યાદીમાં ન હોય તો Comment Box માં જણાવશો જેથી અમે ઉમેરી શક્યે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 320+ Baby Names From G in Gujarati । ગ પરથી છોકરા અને છોકરીના નામ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો